આ યોજના ગુજરાત સરકાર દ્વારા ૦૯/૦૭/૨૦૨૦ ના રોજ ખુલ્લી મુકવામા આવી છે. જેમા ખેતીધારક ખેડુત ખાતેદાર આ યોજનામાં સહાય મેળવી શકાય છે.આ યોજનામાં જે ખેડુતનુ નામ ૭/૧૨ ૮મા નામ હોય અને જે ગાય ધરાવતા તેવા ખેડુતો આ યોજનાનો લાભ લઈ શકે છે.
કોને મળવા પાત્ર છે ?
આ યોજના ગુજરાતના બધા ખેડુત ખાતેદારને મળવા પાત્ર છે.
આ યોજના હેઠળ કેટલા રુપીયાની સહાય મળવા પાત્ર છે.
આ યોજના અલગ-અલગ ધોરણોને આધીન મળવા પાત્ર છે.જે નીચે મુજબ છે.
અનુ. જાતિ અને અનુ. જનજાતિ
સિવાયના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે
માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ
થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી
પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય)
એજીઆર-૩
મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના
અનુ.
જનજાતિના લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે
માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ
થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી
પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય)
એજીઆર-૪
મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના
અનુ.
જાતિના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે
માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ
થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી
પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય)
આ યોજનાનુ ફોર્મ નજીકની ગ્રામ પંચાયત અથવા ઇ-ગ્રામ સેન્ટરમા આ યોજનાનુ ફોર્મ ભરી શકાય છે.તે ફોર્મ ભર્યા પછી જે-તે જિલ્લાની આત્મા પ્રોજેકટની ઓફિસમા સાત દિવસમા જમા કરાવવાની રહેશે.
આ યોજનામાં જરુરી ડોક્યુમેન્ટ :-
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- બચત ખાતાની પાસબુક
- ૮અ ની નકલ
- સયુકત ખાતુ હોય તો સમંતીપત્રક